Rakesh Barot | Te Rakhiya Na Ghar Na Ghat Na | તે રાખ્યા ના ઘર ના ઘાટ ના | Gujarati Bewafa Song 2025
May 6, 2025 | by newsmessagers@gmail.com

Check out the new Gujarati bewafa song by Rakesh Barot, “Te Rakhiya Na Ghar Na Ghat Na” only on @SaregamaGujarati 💔🎶
રાકેશ બારોટનું નવું ગુજરાતી બેવફા ગીત “તે રખિયા ના ઘર ના ઘાટ ના” સાંભળો, માત્ર @SaregamaGujarati પર
Credits:
Singer: Rakesh Barot
Producer: Red Velvet Cinema
Artist: Rakesh Barot. Neha Suthar, Dharmesh Joshi
Concept: Purvi Vasava, Pranav Jethava
Music: Mayur Nadiya
Lyrics: Vipul Raval
Director: Pranav Jethava jp
DOP: Chirag Kachhia
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Choreographer: Dipak Turi
Mack-up hair: Hasmukh Limbachiya
Rakesh Barot Costume: Manisha R Barot
Light: Kalpesh Jadav
Production: Satubha, Jigar panchal
Spot: Raju Akshay
Poster: Raj Charoliya
Lyrics:
હે તને લાગશે નેહકા ગોડી મારા રે પ્રેમ ના
હે તને લાગશે નેહકા અરે મારા રે પ્રેમ ના (2)
તે રાખીયા તે અમને ઘર ના કે ઘાટ ના
હે જીવ મારો તારી યાદ મા ગાજે ચમ ગગનમાં
તારા વગર મારા દાડા જશે ચમ ના
અમે રહી ગયા ગોડી તારા માટે સાવ ખાલી નોમ ના
હે તને લાગશે નેહકા મારા રે પ્રેમ ના
ઓ રોજ તારા ગોમ ના સેમળે આપડે મળતા
તારા માટે નવી નવી વસ્તુ અમે લાવતા
તમારા પ્રેમ ની અમે કદર ઘણી કરતા
આજે મારા પ્રેમ ની ગણ નથી કરતા
હે મારા પ્રેમ નું પ્રમાણ ના રાખીયું
ચમ પગે કમાડ વાગિયું તારા વિરહ મા અમે રાત દાડો રોવાના
અમે રહી ગયા ગોડી તારા માટે સાવ ખાલી નોમ ના
હે તને લાગશે નેહકા ગોડી મારા રે પ્રેમ ના
તે રાખીયા તે અમને ઘર ના કે ઘાટ ના
હો તારું ઘણું રખિયું તોય ચઢી ગઈ તું માથે
અમારે જીવવું હતું વ્હાલી તારી સાથે
ફેરવા પથ્થર ફરે એમ તુ તો પણ ફરી ગઈ
રાજ કરાયું રાણી જેમ તોય મારી ના થઈ
હે મારા પ્રેમ નું વળી દીધું રોટન
થોય ગયું મારે સિગરેટ નું વ્યશન
મારા પ્રેમ મા ભલીવાર ના આયો ના
અમે રહી ગયા ગોડી તારા માટે સાવ ખાલી નોમ ના
હે તને લાગશે નેહકા ગોડી મારા રે પ્રેમ ના
તે રાખીયા તે અમને ઘર ના કે ઘાટ ના
#RakeshBarot
#saregamagujarati
#bewafasong
#sadsong
#newgujaratisong
#gujaratisongstatus
#gujaratisongs
#gujarati
#ગુજરાતીગીત
Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep
Buy Carvaan Mobile – Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati
Follow us on –
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal
source
RELATED POSTS
View all