Jignesh Barot | Mane Mara Prem Per Vishwash Che | જીગ્નેશ બારોટ | New Gujarati Love Song 2025



જીગ્નેશ બારોટનું નવું ગીત “મને મારા પ્રેમ પર વિશ્વાસ છે” સાંભળો અને પ્રેમની મીઠી લાગણીઓ અનુભવો માત્ર @SaregamaGujarati પર. 💖🎶

Credits:
Singer: Jignesh Barot
Producer: Red Velvet Cinema
Artists: Jignesh Barot, Riya Jaiswal, Piyush Patel
Co-Artists: Jitu Variya, Janavi Patel
Concept Director: Shankar Thakor Borisanawala
Lyrics: Rajan Rayaka, Dhaval Motan
Music: Jitu Prajapati
Creative Producer: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
DOP: Atul Thakor
Drone: Pintu Zala
Editor: Kishor Rajput
Making: Pintu
BTS Editing: Jayanti Khoraj
AD & Art: Babusinh Thakor
Makeup & Hair: Lata Patel
Spot Boys: Arvind Gohel, Dilip Rathod, Mukesh Makwana
Poster: Aman Agora
Jignesh Barot Costume: Ekta J. Barot
Travels: Rudra Mahakal
Light: Kalpesh Jadav & Irfan (Baroda)
Thanks: Faresinh Rathva
Special Thanks: J. D. Bapu

Lyrics:
ઓ કટકા થાય કે જટકા તોયે દોડી આવશે (૩)
મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે
ઓ મરશે પણ ફરસે નહીં કોઈ ના રોકાશે(૨)
મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે
ઓ હું એને બોલાવું આયા વગર ના રહેશે
જીવ ના જોખમ મેં પ્રેમ રે નિભાવશે
મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે
ઓ કટકા થાય કે જટકા તોયે દોડી આવશે (૨)
મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે
ઓ રૂમ માં ભલે પુરીદો તાળું ભલે મારીદો
ઘર ની પાછલી બારી એ થી ઉતરી ને આવશે
ઓ દિવસ ને જવાદો રાત આખી જવા દો
પરોઢિયા ના ૫ વાગે મળવા ને આવશે
એનો મારો પ્રેમ તો જગ જાહેર રેહશે
જુદા પાડવા વાડા હવે ઠબકાર રહેશે
મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે
ઓ કટકા થાય કે જટકા તોયે દોડી આવશે
મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે
ઓ પ્રેમ બહુ કરે છે મારા ઉપર મરે છે
સોગંધ એના આલી મને સિગરેટ છોડાવે છે
ઓ મારી આંખે ભળતી વાયદો એ પાડતી
ચપ્પલ પહેરિયા વગર ઉઘાડા પેગે આવતી
ભલે આવે પ્રેમ મા તુફાન કે આંધી
મળવા આવશે ઓઢણી થી મોઢું રે બાંધી
મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે
ઓ કટકા થાય કે જટકા તોયે દોડી આવશે (૩)
મને મારા પ્રેમ રે ઉપર વિશ્વાસ છે
ઓ મરશે પણ ફરસે નહીં કોઈ ના રોકાશે(૨)

#jigneshkaviraj
#jigneshbarot
#saregamagujarati
#gujaratilovesong
#gujaratilovestatus
#gujaratisongs
#jigneshbarotnewsong

Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa

Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep

Buy Carvaan Mobile – Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Label- Saregama India Limited, A RPSG Group Company

For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati

Follow us on –
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal

source

More From Author

International student from India killed in Sacramento light rail crash

Red Dragon [4K] P7 #Movie #Love #Bollywood #SouthMovieScene #GoodBadUgly #TamilMovie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *